Vaishnav tilak
Jay Shree Krushnaપુષ્ટિમાર્ગ - જય શ્રી કૃષ્ણ
॥ શ્રીકૃષ્ણઃ શરણં મમ ॥

પુષ્ટિમાર્ગ નિત્ય નિયમ પાઠ

નિત્યનિયમ સ્તોત્ર પાઠ તેમજ કવચ ભાવાર્થ સાથે

૩૫ પાઠ · નિત્ય સ્મરણ
શ્રીજીનાં દર્શન
0%
પાઠ

શ્રીગોવર્ધનકી રહીએ તરહેટી

શ્રીગોવર્ધનકી રહીએ તરહેટી,

શ્રીગોવર્ધન કી રહીએ

નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલકે,

ચરન કમલ ચિત લહિયે - તરહેટી

તન પુલકિત વ્રજ રજમેં લોટત,

ગોવિંદ કુંડમેં નહીયે - તરહેટી

‘રસિક પ્રીતમ’ હીત ચિતકી બાતેં,

શ્રીગિરધારીજી સોં કહીયે - તરહેટી